Swachh Kukarmunda

Swachh Kukarmunda સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કુકરમુંડા

સ્વચ્છતા હી સેવા
19/09/2024

સ્વચ્છતા હી સેવા

'સ્વછતા હી સેવા' અંતર્ગત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન સાથે મંદિરોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ક...
14/01/2024

'સ્વછતા હી સેવા' અંતર્ગત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન સાથે મંદિરોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે કુકરમુંડા તાલુકાના ભમસાલ ગામ ખાતે આવેલ હનુમાન દાદાના મંદિર પાસે ગ્રામજનોની સહભાગીથી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

11/11/2023

Swachchta hi Sewa

11/11/2023

Swachchta hi Seva

Happy Diwali

*આજ રોજ સ્વરછતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત કુકરમુંડા તાલુકાના ગામોમાં  સામૂહિક સાફ સફાઈ કરવામાં આવી.*
29/10/2023

*આજ રોજ સ્વરછતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત કુકરમુંડા તાલુકાના ગામોમાં સામૂહિક સાફ સફાઈ કરવામાં આવી.*

"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત કુકરમુંડા  તાલુકાના ગામોમાં  આવેલ ધાર્મિક સ્થળ  પાસે ગ્રામજનો દ્વારા સાફ સફાઈની કામગીર...
22/10/2023

"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત કુકરમુંડા તાલુકાના ગામોમાં આવેલ ધાર્મિક સ્થળ પાસે ગ્રામજનો દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી .

સ્વચ્છતા હી સેવા 15 ઓક્ટોમ્બર 2023સ્વચ્છતા હી સેવા -2023 અંતર્ગત આજ રોજ સવારે 10 કલાકે કુકરમુંડા મેન ST બસ સ્ટેન્ડ પાસે ...
15/10/2023

સ્વચ્છતા હી સેવા

15 ઓક્ટોમ્બર 2023

સ્વચ્છતા હી સેવા -2023 અંતર્ગત આજ રોજ સવારે 10 કલાકે કુકરમુંડા મેન ST બસ સ્ટેન્ડ પાસે ગામના લોકોની સહભાગીદારીથી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
Swachh Tapi

14/10/2023

સ્વચ્છતા હી સેવા

"સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ અંતર્ગત કુકરમુંડા તાલુકા ફુલવાડી ગ્રામ પંચાયતમાં સમાવેશ ડોડવા ગામે આવેલ મહાદેવ મંદિર માં સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગ્રામ પંચાયત સભ્ય,ગામના યુવાનો હાજર રહી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને સફળ બનાવ્યો

૧ ઓક્ટોબર૧૦ વાગે ૧ કલાકઆવો સૌ સ્વચ્છતા માટેશ્રમદાન કરીએઆવો,આ અભિયાનમાં સાથે જોડાઈએ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને સફળ ...
30/09/2023

૧ ઓક્ટોબર
૧૦ વાગે
૧ કલાક
આવો સૌ સ્વચ્છતા માટે
શ્રમદાન કરીએ

આવો,આ અભિયાનમાં સાથે જોડાઈએ અને સ્વચ્છતા હી સેવા
કાર્યક્રમને સફળ બનાવીએ.

સ્વચ્છતા હી સેવા -2023 અંતર્ગત કુકરમુંડા તાલુકાના  સદગવાણ ગામે સામાજિક સ્થળ તેમજ  ધાર્મિક સ્થળ અને જાહેર સ્થળો પર  સાફ સ...
18/09/2023

સ્વચ્છતા હી સેવા -2023 અંતર્ગત કુકરમુંડા તાલુકાના સદગવાણ ગામે સામાજિક સ્થળ તેમજ ધાર્મિક સ્થળ અને જાહેર સ્થળો પર સાફ સફાઈ કરવામાં આવી.

20/10/2022
28/04/2022

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રામ પંચાયતમાં સમાવેશ ગોરાસા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું...

Address

Kukarmunda.
Kukarmunda
394380

Telephone

+919537620368

Website

Alerts

Be the first to know and let us send you an email when Swachh Kukarmunda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Swachh Kukarmunda:

Share