Shriyaa Timber & Pest Services

Shriyaa Timber & Pest Services We specialise in general pest control and termite treatment. Call us for assessment and quote.

27/10/2024

*"હું" એકલો "બોલી" શકું,*
*"પરંતુ"*

*સાથે મળીએ તો જ "વાતો" કરી શકાય.*

*"હું" એકલો "આનંદ" *માણી શકું,*
*"પરંતુ"*

*સાથે મળીએ તો જ "ઉજવણી" કરી શકાય.*

*"હું"* *"સ્મિત" કરી શકું,*
*"પરંતુ"*

*સાથે મળીએ તો જ "મુક્ત હાસ્ય" કરી શકાય.*

*આજ "સુંદરતા" છે "સંબંધો"ની.*

*સંબંધો બંધાય છે સ્નેહથી*,
*વિકસે છે વ્હાલથી*,
*પણ*
*સચવાય છે માત્ર "સમજણથી"......*

*ગમતાં સંબંધો સાચવી રાખજો ,*
*જો એ ખોવાશે તો*
*ગૂગલ પણ નહીં શોધી શકે...!!!*

*દરેક સારા સંબંધમાં એક*
*સારા માણસનું રોકાણ હોય છે.*

*"આ વર્ષનું છેલ્લું અઠવાડિયું છે, આપણા સૌનાં સંબંધોની મિઠાશ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ.."*
*🙏🙏*

Address

Shop 3/7-11 Evans Road
Rooty Hill, NSW
2766

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+61433153159

Website

Alerts

Be the first to know and let us send you an email when Shriyaa Timber & Pest Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shriyaa Timber & Pest Services:

Share